કેનેડાની ચૂંટણીમાં વડાપ્રધાન કાર્નીની લિબરલ પાર્ટીનો વિજય

કેનેડાની ચૂંટણીમાં વડાપ્રધાન કાર્નીની લિબરલ પાર્ટીનો વિજય

કેનેડાની ચૂંટણીમાં વડાપ્રધાન કાર્નીની લિબરલ પાર્ટીનો વિજય

Blog Article

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની સત્તાધારી લિબરલ્સ પાર્ટીએ દેશમાં સોમવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સત્તા જાળવી રાખી હતી, પરંતુ સ્પષ્ટ બહુમતી મળી નથી. વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઇલીવરે હાર સ્વીકારી લીધી હતી. કેનેડાની આ ચૂંટણીમાં ટ્રમ્પ અને ટેરિફ પરિબળ નિર્ણાયક બન્યું હતું.

લિબરલ પાર્ટીના ઉમેદવારોનો 165 ઇલેક્ટ્રોરલ ડિસ્ટ્રિક્ટ (બેઠકો)માં વિજય થયો હતો, જ્યારે કન્ઝર્વેટિવ્સ 147 બેઠકો પર વિજયી બની હતી. લિબરલ્સને કુલ 343 સભ્યોની હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી માટે 172 બેઠકો જરૂરી છે.

Report this page